Category:

*દુઃખદ :- અમદાવાદ ના મણીનગર રેલ્વે સ્ટેશન થી અમદાવાદ તરફ પસાર થતી હાવડા ટ્રેનમાં યુવકનો અકસ્માત*

*દુઃખદ :- અમદાવાદ ના મણીનગર રેલ્વે સ્ટેશન થી અમદાવાદ તરફ પસાર થતી હાવડા ટ્રેનમાં યુવકનો અકસ્માત* *સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ ના મણીનગર રેલ્વે સ્ટેશન થી પસાર થતી હાવડા Continue Reading

Posted On :
Category:

*અમદાવાદ અને સુરતમાં કાપડ વેપારીઓ સાથે છેતરપિંડીના કિસ્સાઓ વધતા કાપડના વેપારીઓમાં ચિંતા,*

અમદાવાદ અને સુરતમાં કાપડ વેપારીઓ સાથે છેતરપિંડીના કિસ્સાઓ વધતા કાપડના વેપારીઓમાં ચિંતા, એસોશિએશન ના પ્રમુખે કર્યું પ્રેસ કોન્ફરન્સનું આયોજન. અમદાવાદ ઇસ્કોન કોમર્શિયલ કોમ્પલેક્ષ ખાતે ટેક્ષટાઈલ એસોશિએશન ઑફ અમદાવાદ એન્ડ સુરત Continue Reading

Posted On :
Category:

*ભચાઉ દારૂ કેસનાં આરોપી નીતા ચૌધરીને લીબંડી ના ભલગામડા પાસેથી ગુજરાત એટીએસ ની ટીમે કરી ધરપકડ.*

ભચાઉ દારૂ કેસનાં આરોપી નીતા ચૌધરીને લીબંડી ના ભલગામડા પાસેથી ગુજરાત એટીએસ ની ટીમે કરી ધરપકડ. ગુજરાત એટીએસની ટીમને ચોક્કસ બાતમીનાં આધારે વોચ ગોઠવી કચ્છ ગાંધીધામમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ Continue Reading

Posted On :
Category:

*ફક્ત ! પલસર સ્પોર્ટ બાઇકની ચોરી કરતા બે ઇસમોને કુલ-૦૭ બાઇક સાથે પકડી પાડી ગાંધીનગર અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી એલ.સી.બી ઝોન -૧*

અમદાવાદ LCB ઝોન-1એ 2 બાઇક ચોરની કરી ધરપકડ આરોપીઓ પાસેથી કુલ 7 બાઇક જપ્ત કરી કપિલ પહાડી અને રમેશ ભગોરા નામના આરોપીઓની કરાઈ ધરપકડ 6 પલ્સર ટૂ ટ્વેન્ટી સ્પોર્ટ બાઇક Continue Reading

Posted On :
Category:

*અમરાઇવાડી પો.સ્ટે.ના મર્ડરના ગુનામાં આજીવન કેદની સજાનો પાકા કામનો તથા NDPS ના બે ગુન્હામા કાચા કામમા છેલ્લા નવ મહીનાથી પેરોલ રજા પરથી ફરાર થયેલ કેદીને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ*

*અમરાઇવાડી પો.સ્ટે.ના મર્ડરના ગુનામાં આજીવન કેદની સજાનો પાકા કામનો તથા NDPS ના બે ગુન્હામા કાચા કામમા છેલ્લા નવ મહીનાથી પેરોલ રજા પરથી ફરાર થયેલ કેદીને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ Continue Reading

Posted On :
Category:

*અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિલીવરી લિમિટેડ પાર્સલ ના ગોડાઉન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો*

*”ઓઢવ વિસ્તારમાંથી ડિલીવરી લિમીટેડ પાર્સલ સર્વિસના ગોડાઉનમાંથી ૧૩ પેટી ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો પકડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ” *અમદાવાદ શહેર, ઓઢવ વિસ્તારમાં પેરેડાઈઝની બાજુમાં આવેલ Continue Reading

Posted On :
Category:

*ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ તથા ચોરી થયેલ મોબાઈલ ફોન ને CEIR પોર્ટલ મારફતે લાખો રૂપિયાનો મુદ્દામાલ પરત લાવી સારી કામગીરી કરતી ઓઢવ પોલીસ સર્વલન્સ સ્કોર્ડ ટીમ*

*ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ તથા ચોરી થયેલ મોબાઈલ ફોન ને CEIR પોર્ટલ મારફતે લાખો રૂપિયાનો મુદ્દામાલ પરત લાવી સારી કામગીરી કરતી ઓઢવ પોલીસ સર્વલન્સ સ્કોર્ડ ટીમ* *ઓઢવ પોલીસ સ્ટેશન Continue Reading

Posted On :
Category:

ચાઈનીઝ ગેંગ ને બેંક એકાઉન્ટ પુરા પાડનારી ગેંગના 13 આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઇમ ની ટીમે કૃષ્ણનગર વિસ્તારમાં થી ઝડપ્યા.*

ચાઈનીઝ ગેંગ ને બેંક એકાઉન્ટ પુરા પાડનારી ગેંગના 13 આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઇમ ની ટીમે કૃષ્ણનગર વિસ્તારમાં થી ઝડપ્યા. ગરીબ વ્યક્તિઓના ડોક્યુમેન્ટ પર એક વર્ષમાં 200થી વધુ એકાઉન્ટ ખોલાવ્યા કુષ્ણનગર, Continue Reading

Posted On :
Category:

*ચુડાનાં ગોખરવાળાનાં ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી નકલી બિયારણ પકડાવી દેવામાં આવ્યું હોવાની આશંકા.*

ચુડાનાં ગોખરવાળાનાં ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી નકલી બિયારણ પકડાવી દેવામાં આવ્યું હોવાની આશંકા. નોંધનીય છે કે ગુવારસહિતઅનેકબિયારણોચુડાસહિતજિલ્લાભરમાં ડુપ્લીકેટબિયારણની વ્યાપકફરિયાદોઉઠી છે. અનઅધિકૃતલાઈસન્સ-પરવાનો ન ધરાવતા હોય તેવા ખાનગી વિક્રેતાઓ બિયારણનું ધોમ Continue Reading

Posted On :
Category:

*ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર- હેલ્પર બહેનોનાં માનદ વેતન વધારા સહીતની પડતર માંગણી અંગે નિર્ણય કરવાં ચુડા મામલતદારને આવેદનપત્ર અપાયું*

*ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર- હેલ્પર બહેનોનાં માનદ વેતન વધારા સહીતની પડતર માંગણી અંગે નિર્ણય કરવાં ચુડા મામલતદારને આવેદનપત્ર અપાયું* ચુડા સહિત રાજ્યભરના આંગણવાડી કેન્દ્રમાં અને પીએચસી કેન્દ્રમાં ફરજ બજાવતી Continue Reading

Posted On :