*ચુડાનાં ગોખરવાળા ગામનાં ખેડૂત દિનેશભાઈ પરમારના ખેતરે નકલી બિયારણના મુદ્દે જિલ્લા ખેતીવાડી વિભાગનાં અધિકારીઓ દોડી આવ્યા.*
સુરેન્દ્રનગર:-ચુડાનાં ગોખરવાળા ગામનાં ખેડૂત દિનેશભાઈ પરમારના ખેતરે નકલી બિયારણના મુદ્દે જિલ્લા ખેતીવાડી વિભાગનાં અધિકારીઓ દોડી આવ્યા. ચુડાનાં ગોખરવાળાનાં ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી કરી નકલી બિયારણ પકડાવી દેવામાં આવ્યું હોવાની Continue Reading