એપ્રિલ મહિનામાં બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે. તેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે.એપ્રિલમાં ઘણા તહેવારોને કારણે બેંકો 15 દિવસ બંધ રહેશે
ભારત દેશમાં એપ્રિલ મહિનો શરૂ થવાનો છે. આ મહિનાની સાથે જ નવું નાણાકીય વર્ષ શરૂ થશે. નાણાકીય દૃષ્ટિકોણથી એપ્રિલ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જો તમારે બેંક Continue Reading