*હિન્દી સાહિત્યના મહાન સાહિત્યકાર મુન્સી પ્રેમચંદની 143 જન્મ જયંતિની ઉજવણી નરોડા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના હિન્દી વિભાગે આજરોજ કરી*
. *વિદ્યાર્થીઓમાં ભારતીય માનવીય મૂલ્યનો વિકાસ થાય અને માનવીય મૂલ્યોના મસીહા એવા પ્રેમચંદના સાહિત્યથી પરિચિત થાય એ હેતુથી લગભગ 100 વિદ્યાર્થીઓની વચ્ચે પ્રેમચંદ જયંતિની ઉજવણી કરવામાં આવી* . સાથોસાથ વિદ્યાર્થીઓમાં Continue Reading