અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા રીક્ષા ડ્રાઇવર જાગૃતિ માટે 400 રીક્ષા ચાલકોને સ્ટીકર વિતરણ કરાયું
તા. 31/10/23 રિક્ષા ચાલક ના ટેકા સીટ પાછળ જાહેરનામાનું સ્ટીકર વિતરણ.. .જય ભારત સાથે જણાવવાનું કે આજરોજ મેમનગર ફાયર સ્ટેશન નવરંગપુરા અમદાવાદ ખાતે પોલીસ કમિશનર શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં Continue Reading