*તેજ નેત્ર ન્યૂઝ ના 20 નવેમ્બરના આંક માં પ્રસિદ્ધ કરેલ અહેવાલને પગલે મ્યુનિ.તંત્ર થયું દોડતું*
વસ્ત્રાલ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા બનાવાયેલી 25 લાખ લિટરની ક્ષમતા વાળી ઓવરહેડ પાણીની ટાંકીના નેટવર્કિંગમાં ખામીના કારણે અવારનવાર સર્જાતા લીકેજની સમસ્યા અંગે તેજ નેત્ર ન્યુઝ માં 20 નવેમ્બરના અંકમાં પ્રસિદ્ધ Continue Reading