સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલનનું રણશિંગુ ફૂંકાયું.
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલનનું રણશિંગુ ફૂંકાયું. પ્રતિક ઉપવાસ અંતર્ગત સુરેન્દ્રનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેમનાં મારફતે મુખ્યમંત્રીને ૧૦ મહત્વની માંગ કરીને સાથે રજૂઆત કરવામાં આવી. વિષયઃ- ધરતી બચાવો Continue Reading