સુરતના કતારગામ વિસ્તારમાં રૂપિયા 8 કરોડની લૂંટનો સનસની ખેજ કિસ્સો આવ્યો સામે
સુરત નાં કતારગામ બાલાશ્રમ રોડ વિસ્તારમાં હીરાની પેઢીના ચાર શખ્સો પાસેથી રૂ.8 કરોડની લૂંટનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ઈન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખાતા લૂંટારુએ બંદૂકની અણીએ વાનનું અપહરણ કર્યું હતું Continue Reading