સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દ્વારા ચુડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં મતદાર મથકની મુલાકાત કરી.
સુરેન્દ્રનગર લોકસભા ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી અંતર્ગત જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશભાઈ પંડીયા ચુડા તાલુકાનાં ગામોમાં મતદાર મથકની મુલાકાત કરી હતી. જેમાં ચુડા,ઝોબાળા, કારોલ મોજીદડ સહિતનાં સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં એક પણ મતદાર Continue Reading