Views: 49
0 0
Spread the love

Read Time:2 Minute, 3 Second

ગુજરાતના મહીસાગર જિલ્લામાંથી 19 વર્ષીય યુવતી ચાર દિવસ પહેલા ગુમ થઈ હતી અને આજે તેનો મૃતદેહ કોથળામાંથી મળી આવ્યો હતો. બાળકી ગુમ થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી,પરંતુ સરકારના મંત્રીઓ અને ધારાસભ્ યો ક્રિકેટ રમવામાં વ્યસ્ત હોય ત્યારે દીકરીઓની સુરક્ષાની શું અપેક્ષા રાખી શકાય..

બાકોર પો.સ્ટે ગુમ જાજોગ૪/૨૦૨૩ એ.એ.નંબર ૭૪૨૦) ૧૨૦૦૦ ના કામે જાહેરાત આપનાર સાબેન વિનોદભાઇ રૂપાભાઇ જાતે પરમાર ૬૦૪૦ ધંધો- પરંમ રહે.નાના ખાનપુર ચમાર ફળીયુ તા.ખાનપુર જી.મહીસાગર મો.ન.૯૯૭૯૯૮૮૭૨૧ નાઓની જાહેરાતના કામે તેઓની પુખ્ત વયની દીકરી ચંદ્રીકાબેન /૦ વિનોદભાઇ રૂપાભાઇ જાતે પરમાર ગઈ કાલ તા.૧૮/૦૩/૨૦૩ ના રોજ કારટા ગામે ઉર્ષનો મેળો ચાલતો હોય જેથી ચંદ્રો તથા સંવિતાકાકી તથા ગીતાબેન તથા ફળીયાના બીજા માણસો સાથે સાંજના સાતેક વાગ્યે તેના પરથી ચાલતા કાટાં ગયેલી અને પ્રસ્ટ ગામે મેળા દરમિયાન વરસાદ અને વાવાઝોડું આવતાં મટા બસ સ્ટેશનેથી થોડે દુર રાતના સાડા આઠેક વાગ્યે આવતા માણસોની ભીડમાં ચંદ્રીકાબેન ક્યાંક ગુમ થયેલ છે જેની ઉંમર ૧૯ વર્ષ ૪ માસ ૧૮ દિવસની છે. તે રંગે ઘઉં વર્ણની છે જેની ઉંચાઈ આશરે સાડા ચારેક પાંચેક ફુટ જેટલી છે. તેણીએ શરીરે વાદળી કલરનું કોક પહેરેલ છે. જેઓની ખપના પો.સ્ટે હામાં તપાસ કરી કરાવડાવી મળી આવે અને બકોર પીસ્ટન ૬૩૭૨૪૦૭૨૭ ઉપર સંપર્ક કરવા વિછે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાતના મહીસાગર જિલ્લામાંથી 19 વર્ષીય યુવતી ચાર દિવસ પહેલા ગુમ થઈ હતી અને આજે તેનો મૃતદેહ કોથળામાંથી મળી આવ્યો હતો.

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *