અમદાવાદમાં યોજાયો ઝાલાવાડ લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 23 મો સ્નેહમિલન સમારોહ
ઝાલાવાડ લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા 23 મો સ્નેહમિલન સમારોહનું આયોજન
કરાયું.જેમાંતેજસ્વીવિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં સમાજનાં યુવા સંગઠન મજબૂત બને તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા અને નારીશક્તિ મજબૂત કરવા તથા તેમને દરેક જગ્યાએ પ્રાધાન્ય આપવા પહેલ કરવામાં આવી હતી. ગુજરાતની ઓળખ કે જેને વિશ્વ સ્તરે સ્થાન મળ્યું છે તેવા ગુજરાતી ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ,ભરત રંગાણી
તેજ નેત્ર ન્યૂઝ, અમદાવાદ