
એક વધુ નવી સફર, સુખદ યાત્રા તરફ !
▪️સુરત ખાતેથી એકસાથે ગુજરાત એસ.ટી.ની ૧૦૦ નવીન બસો જનસેવામાં લોકાર્પિત !








▪️માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી.નો ઐતિહાસિક વિકાસ થઈ રહ્યો છે.
▪️ સમયાંતરે એસ.ટી.ની સેવા અને સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત અઠવા ગેઈટ ખાતે ગુજરાત એસ.ટી.ની ૧૦૦ નવીન બસોને મુસાફરોની સેવા માટે લોકાર્પિત કરીને લીલીઝંડી આપી.
▪️રાજ્ય સરકાર દ્વારા નવી બસોના ઉમેરણથી મુસાફરોની સુવિધાઓમાં વધારો થવાની સાથે અંતરિયાળ વિસ્તારો સુધી પરિવહન સેવાઓ સુલભ અને સરળ બનશે.