લોકસભા ઇલેક્શનને લઈને ગુજરાતના રાજકારણમાં આવ્યો મોટો ગરમાવો.
Views: 18
1 0
Spread the love

Read Time:2 Minute, 0 Second

ગુજરાત ના રાજકારણ આવ્યો મોટો ગરમાવો


ગતરાત્રિ કોંગ્રેસ ના નેતા રાજકુમાર ગુપ્તા એ કોંગ્રેસ માંથી આપ્યું રાજીનામું
જેમાં પોતા ના સ્વાસ્થ નો કર્યો છે ઉલ્લેખ ત્યાર બાદ તેમના પુત્ર

રોહન ગુપ્તા એ અમદાવાદ પૂર્વ ની લોકસભા ની બેઠક પરથી કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ હતા તેઓ એ ચૂંટણી ના લડવા ની જાહેરાત કરી હજી આં સમચાર ની સહી નહતી સુકાઈ ત્યાં તો ભાજપ માં પણ જોરદાર ભૂકંપ થયો.

આજે વહેલી સવારે સાવલી ના ભાજપ ના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઈમાનદાર એ ફેકસ દ્વારા વિધાનસભા ના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી ને પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે.


તેઓ ના જણાવ્યા મુજબ પાર્ટી માં તેઓ નું માનસન્માન જળવાતું ન હતું
પરંતુ અંદર ખાને એવી ચર્ચા છે કે વડોદરા થી હાલ ના સાંસદ રંજનબેન ભટ્ટ ને ફરી થી ચૂંટણી ના મેદાને ઉતર્યા છે.

તેને લઈ વડોદરા ભાજપ માં સળવળાટ થઈ રહ્યો છે જે દિવસે વડોદરા ની લોકસભાની બેઠક પરથી રંજનબેન ભટ્ટ ની જાહેરાત થઈ હતી તે દિવસે વડોદરા ના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા દ્વારા રંજનબેન ભટ્ટ પર બળાપો કાઢ્યો.

હતો જેને લઈ ભાજપ દ્વારા તેઓને પાર્ટી માંથી બહાર નો રસ્તો બતાવ્યો હતો પરંતુ આજે.

ધારાસભ્ય પદ પરથી શ્રી કેતનભાઈ ઈમાનદાર રાજીનામું આપી દેતા વડોદરા ભાજપ માં સળવળાટ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

લોકસભા ઇલેક્શનને લઈને ગુજરાતના રાજકારણમાં આવ્યો મોટો ગરમાવો.

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *