રામોલ પોલીસ સ્ટેશનના રાયોટીંગ ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી કાયદેશરની કાર્યવાહી કરતી – નરોડા સર્વેલન્સ સ્ક્વોડ

મહે.પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર મે.અધિક પો.કમેશ્નર શ્રી સેક્ટર-૨ સાહેબ તથા ના.પો.કમીશ્નર શ્રી ઝોન-૪ તથા મ.પો.કમીશ્નરશ્રી “જી” ડીવીઝન નાઓએ આગામી વિધાનસભાની ચુટણી અનુશંધાને પો.સ્ટે વિસ્તારમાં દાખલ થયેલ શરીર સબંધી તેમજ મિલકત સબંધી ગુનાઓના વૉન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.વી.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ.બી.એમ.જોગડા તથા સર્વેલન્સ સ્કોડના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે “રામોલ પોલીસ સ્ટેશન ગુ.૨.નં-૧૧૧૯૧૦૨૪૨૪૦૧૧૧/૨૦૨૪ ઇપીકો કલમ-૧૪૩,૧૪૭,૧૪૮, ૨૯૪(ખ), ૪૨૭, જીપી.એકટ ૧૩૫(૧) મુજબના ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી નામે સંગ્રામસિંહ સ/ઓ રાકેશસિંહ જાતે શીકરવાર નાનો ઉપરોકત ગુનામાં પકડાવાનો બાકી હોય જે જી.ઇ.બી ત્રણ રસ્તા પાસે ઉભેલ છે.” જે હકીકત આધારે સદર જગ્યાએ જઇ પકડી તેનુ નામઠામ પુછતા પોતાનુ નામ સંગ્રામસિંહ સ/ઓ રાકેશસિંહ જાતે શીકરવાર ઉવ ૨૬ ધંધો નોકરી રહે ૪૬૯ જલપરી સોસાયટી સુમીનપાર્ક ની બાજુમાં વસ્ત્રાલ રોડ રામોલ અમદાવાદ શહેર નાનો હોવાનુ જણાવેલ. બાદ સદર ઇસમ ખરેખર રામોલ પોલીસ સ્ટેશનના ખાટીયાણ રજીસ્ટરે ખાત્રી તપાસ કરતા સદર ઇસમ નાસતો ફરતો હોવાનું જણાઇ આવેલ અને પોતે ઉપરોકત ગુનામાં આશરે દોઢેક માસથી વોન્ટેડ હોવાની કબુલાત કરતાં સદરી ઇસમને ગત રોજ તા-૧૯/૦૩/૨૦૨૪ ના કલાક ૧૭/૩૦ વાગે સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી કાયદેશરની કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે.

આરોપીનું નામ
સંગ્રામસિંહ સ/ઓ રાકેશસિંહ જાતે શીકરવાર ઉવ ૨૬ ધંધો નોકરી રહે ૪૬૯ જલપરી સોસાયટી સુમીનપાર્ક ની બાજુમાં વસ્ત્રાલ રોડ રામોલ અમદાવાદ શહેર

બાતમી આપનાર – અ.પો.કો.વિક્રમ પ્રેમસિંહ તથા અ.પો.કો.અભિષેક અશ્વિનકુમાર

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી

સર્વે.સ્ક્વોડ પો.સબ.ઇન્સ.બી.એમ.જોગડા તથા એ.એસ.આઇ.ઇશ્વરસિંહ દસરથસિંહ તથા હેકો. મહેશભાઇ લાભુભાઇ તથા હે.કો.ભરતભાઇ રામાભાઇ તથા હે.કો.શૈલેષભારથી વિષ્ણુભારથી તથા પો.કો.દિલીપભાઇ ભરતભાઇ તથા પો.કો.પંકેશકુમાર ઘનાભાઇ તથા પો.કો.બીરેદ્રસિંહ રણજીતસિંહ તથા પો.કો.વિષ્ણુભાઇ હીરાભાઇ તથા પો.કો.અનિલ કલસિંગભાઇ તથા પો.કો.જનકભાઇ પુંજાભાઈ તથા પો.કો.પિયુષ નટવરલાલ તથા તથા પો.કો.પ્રદીપકુમાર રામાભાઇ તથા પો.કો.ધુમકેતુ આત્મારામ તથા પો.કો.વિક્રમ પ્રેમસિંહ તથા પો.કો.મથુરધ્વજસિંહ અનિરૂધ્ધસિંહ તથા એલ.આર. વિસાલભાઇ દિલીપભાઇ તથા પો.કો.અભિષેક અશ્વિનકુમાર

(એમ.વી.પટેલ)
પોલીસ ઇન્સ્પેક્ટર

નરોડા પોલીસ સ્ટેશન
અમદાવાદ શહેર


રામોલ પોલીસ સ્ટેશનના રાયોટીંગ ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી કાયદેશરની કાર્યવાહી કરતી – નરોડા સર્વેલન્સ સ્ક્વોડ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *