લીંબડી હાઈ-વે ઓવરબ્રિજની એક તરફની લાઈટો અઠવાડિયાથી બંધ
Views: 17
2 0
Spread the love

Read Time:59 Second

લીંબડી હાઈ-વે ઓવરબ્રિજની એક તરફની લાઈટો અઠવાડિયાથી બંધ

લીંબડી હાઈ-વે સર્કલ પર બે વર્ષ સુધી ચાલેલા નિર્માણકાર્ય બાદ ઓવરબ્રિજ તૈયાર થયો હતો. ગત દિવાળીએ ઓવર બ્રિજને વાહનની અવરજવર માટે ખુલ્લો મુકાયો હતો. પાંચ માસ અગાઉ લોકાર્પણ કરાયેલા ઓવરબ્રિજની 8 દિવસ પહેલાં એક તરફની સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગઈ છે.

એવી જ રીતે લીંબડી-રાજકોટ હાઈ-વે પર બોડિયા-રાસકા ગામની સામેના ઓવરબ્રિજની લાઈટો ત્રણેક મહિનાથી બંધ છે. લીંબડી, બોડિયા ઓવરબ્રિજની બંધ પડેલી લાઈટો શરૂ કરવા રજૂઆતો કરવામાં આવી પરંતુ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. ઓવર બ્રિજની લાઈટો બંધ રહેતા અકસ્માતનો ભય વધી ગયો છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

લીંબડી હાઈ-વે ઓવરબ્રિજની એક તરફની લાઈટો અઠવાડિયાથી બંધ

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *