સુધા સવિતા ટ્રસ્ટ દ્વારા. નિ શુલ્ક માટીના કુંડા અને રાહદારીઓ માટે. ઠંડી છાશ નુ કરવામાં આવ્યું વિતરણ.
જો વાત કરીએ તો. તારીખ પંદર ચાર બેહજાર ચોવીસ ને સોમવાર. આજ રોજ અમદાવાદ મણિનગર ખાતે આવેલ. સહજાનંદ
કોમ્પલેક્ષની બહાર. સુધા સવિતા ટ્રસ્ટ ચલાવતા શ્રી. ચિરાગભાઈ બેન્કર દ્વારા આજ રોજ. પશુ પક્ષીઓ ને ગરમી માં પીવાનું પાણી મળી રહે તેમાટે. નિ:શુલ્ક માટીના કૂંડા અને રાહદારીઓ માટે.ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું.
સાથે આજના દિવસે તેમના ધર્મ પત્ની નો જન્મદિવસ ની ઉજવણી પણ કરવામાં આવી. આ સેવાનું કાર્ય સતત 10 વર્ષ થી. નિરંતર કરવામાં આવે છે. આ કાર્ય કરી સુધા સવિતા ટ્રસ્ટ ચલાવતા શ્રી. ચિરાગભાઈએ સમાજ ને અબોલા પશુપક્ષીઓ માટે. જીવાદોરી નું કાર્ય કરવા સાથે મળીને અપીલ કરેલ છે.
પશુ-પક્ષીને પીવા પાણીના માટીના કુંડાના. નિશુલ્ક વિસ્તરણને લઈને. શું કહ્યું સુધા સવિતા ટ્રસ્ટના સંચાલક. ચિરાગભાઈએ મીડિયા સમક્ષ. જુઓ આ મણીનગર થી તેજ નેત્ર ન્યુઝના રિપોર્ટર. કિરીટ રાઠોડ નો ખાસ અહેવાલ