*દુઃખદ :- અમદાવાદ ના મણીનગર રેલ્વે સ્ટેશન થી અમદાવાદ તરફ પસાર થતી હાવડા ટ્રેનમાં યુવકનો અકસ્માત*
Views: 137
2 0
Spread the love

Read Time:1 Minute, 34 Second

*દુઃખદ :- અમદાવાદ ના મણીનગર રેલ્વે સ્ટેશન થી અમદાવાદ તરફ પસાર થતી હાવડા ટ્રેનમાં યુવકનો અકસ્માત*

*સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ ના મણીનગર રેલ્વે સ્ટેશન થી પસાર થતી હાવડા થી અમદાવાદ તરફ જતી ટ્રેનમાં એક આશાસ્પદ યુવક અચાનક અડફેટમાં આવી જતા યુવકે પગ ગુમાવ્યા…

આ ટ્રેન અકસ્માત ની ઘટના બાદ તાત્કાલિક મણીનગર રેલ્વે RPF , રેલ્વે પોલીસ ( G.R.P )અને મણીનગર પોલીસ દ્વારા કાયદેસર અકસ્માત ની નોંઘ કરી ઘાયલ યુવક ને ૧૦૮ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ છે,

આ ટ્રેન અકસ્માતમાં ઘાયલ યુવક નું નામ ઠામ ઠેકાણા ની વિગત મેળવી મણીનગર પોલીસ અથવા રેલ્વે પોલીસ દ્વારા તેના પરિજનો ને ઘટના અનુસંધાને જાણ કરશે.

*Report by :- Keyur Thakkar, Ahmedabad*

Happy
Happy
50 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

*દુઃખદ :- અમદાવાદ ના મણીનગર રેલ્વે સ્ટેશન થી અમદાવાદ તરફ પસાર થતી હાવડા ટ્રેનમાં યુવકનો અકસ્માત*

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *