હુ ધરતીનો તાત ઇશ્વરની સાક્ષીમા ધરતીમાતાના સોગંદ લઈને મારા વારસદારને વચન આપુ છુ કે મારી વડીલોપાર્જીત ખેતીની જમીન હુ જીવીશ ત્યા સુધી કોઇ પણ કાળે વેચીશ નહી,
હુ મારી ખેતીની જમીન બચાવીશ અને ખેડુત ખાતેદારનુ સ્વમાન મૃત્યુ સુધી સાચવીશ” અને મોદી સરકારના પ્યાદાઓને અમારી ખેતીની જમીન છીનવવામાં સફળ થવા નહી દઈએ.