રાધે બંગલો સોસાયટીમાં બંગલા નંબર છ માં લગ્ન પ્રસંગ દરમિયાન કિન્નરો આવ્યા હતા.
લગ્ન પ્રસંગમાં કિન્નરો દાપા રૂપે મોટી રકમની કરી હતી માંગણી
બંગલા માલિકે ચેરમેન ગિરીશ અગ્રવાલને કોલ કરીને બોલાવ્યા હતા,
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
ગિરીશ અગ્રવાલે રાજી ખુશીથી જે દાપુ આપે તે લઈ લેવા માટે કિન્નરોને સમજાવ્યા હતા પરંતુ કિન્નરો મસ મોટી રકમની માંગણી કરતા હતા, કિન્નરોએ 40, 50 અન્ય કિન્નરોને પણ બોલાવી લીધા હતા, ગિરીશ અગ્રવાલને સોસાયટીની બહાર નીકળ્યા પછી જોઈ લેવાની ધમકી આપી હતી, સોસાયટીના લોકોએ પોલીસ બોલાવી હતી, કિન્નરોએ કપડા ઊંચા કરીને ફજેતો કર્યો હતો,
કિન્નરો ગિરીશ અગ્રવાલને સોસાયટીની બહાર નીકળે તો જોઈ લેવાની ધમકી આપી, 40 – 50 કિનારોના ટોળાએ ગિરીશ અગ્રવાલને ટપલી દાવ કર્યો હતો,
સોસાયટીના લોકોએ કિન્નરોના ટોળાથી ચેરમેન ગિરીશભાઈ ને બચાવ્યા હતા,
કિન્નરોના ટોળાએ સોસાયટીમાં અર્ધનગ્ન હાલતમાં તાંડવ મચાવ્યું હતું,
સમગ્ર ઘટનાની માંગને લઈને સ્થાનિક રહીશો પહોંચ્યા પોલીસ સ્ટેશને,
સમગ્ર ઘટનાને લઈને સોસાયટીના રહીશોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી યોગ્ય કાર્યવાહી કરવાની કરી માંગ,
બાઈટ – ગિરીશ અગ્રવાલ, ચેરમેન રાધે બંગ્લોઝ