Views: 101
2 0
Spread the love

Read Time:4 Minute, 23 Second

અમદાવાદ શહેરના રામોલ વવસ્તારમાાંપેસેન્જરોને રરક્ષામાાં બેસાડી તેઓની નજર ચુકવી
ચોરી કરતી ગેંગના ચાર સભ્યોનેચોરી કરેલ સોનાની ચેઇન તથા ઓટો રીક્ષા મળી ક


રક.રૂ. ૧,૩૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથેપકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમમશનરશ્રી તથા નાયબ પોલીસ
કમમશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદશગન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર
શ્રી.બી.એસ.સુથાર સાહેબની ટીમના એ.એસ.આઇ.મવષ્ણુકુમાર તથા અ.પો.કો.ભામવકમસંહ દ્વારા
પેસેન્જરોની નજર ચુકવી ચોરી કરતા આરોપી..
(૧) ઇમરાન ઉર્ફેપાંચ્ચાવન સ/ઓ ઝાકીરહુશેન જાતેશેખ ઉ.વ.૨૮ રહે. બ્લોક નાં.૮ રૂમ નાં.૨૪૮
વસાંત ગજન્ેર ગડકરનગર,સદભાવના પોલીસ ચોકીની સામે,વટવા અમદાવાદ શહેર
(૨) અશરર્ફ ઉર્ફેમુન્નો સ/ઓ મહમદભાઈ જાતેશેખ ઉ.વ.૪૩ રહે. મ.ન. ઈ/૨ સૈયદવાડી, વટવા
બ્રીજ,વટવા અમદાવાદ શહેર
(૩) શેહજાદ @ સાનુ સ/ઓ ઈકબાલભાઈ શરીર્ફશા જાતે રદવાન ઉ.વ.૨૪ રહે.બ્લોક નાં.૨ રૂમ નાં.૫૫
વસાંત ગજન્ેર ગડકરનગર,સદભાવના પોલીસ ચોકીની સામે,વટવા અમદાવાદ શહેર મુળ વતન –
મુલ્લાવાડ તળાવ પાસે દાહોદ વજ.દાહોદ
(૪)અબ્દુલભાઇ સ/ઓ ઉમરભાઇ મદરૂદીન જાતે અરબ ઉ.વ.૪૮ રહે.મ.નાં.૧ આર.જેડુપ્લેક્ષ,આર્ફીજી
મસ્જીદ ર્ફતેવાડી કેનાલ પાસે, વેજલપુર અમદાવાદ શહેરને જમાલપુર ચાર રસ્તા બ્રીજ નીચેથી
ઝડપી લીધેલ છે
આરોપીઓ સી.આર.પી.સી કલમ ૪૧(૧)(ડી) મુજબ પકડી અટક કરી આરોપીઓ
પાસેથી સોનાની ચેઇન નંર્-૧ તથા ઓટો રરક્ષા મળી કુલ મક.રૂ. ૧,૩૫,૦૦૦/- નો મુદ્દામાલ
સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જેકરવામાંઆવેલ છે.
આરોપીઓ આજથી આશરે દોઢેક મહીના પહેલા ઉપરોક્ત ચારેય વ્યમકતએ ભેર્ા મળી
તેની કબ્ાની ઓટો રીક્ષામાં અમદાવાદ શહેરના રામોલ મવસ્તારના મહાદેવનર્ર ચાર રસ્તા પાસેથી એક
લેડીજ સ્ત્રીને રીક્ષામાં બેસાડી આરોપીએ લેડીજ સ્ત્રીના ર્ળામાંથી સોનાની ચેઈન નજર ચુકવી ચોરી
કરેલ હોવાનુંજણાવેલ.
જે બાબતે ખાતરી તપાસ કરતા રામોલ પોલીસ સ્ટેશન પાટગ એ
ર્ુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૩૦૬/૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ ૧૧૪ મુજબ નો ર્ુનો દાખલ થયેલ
છે. આરોપીઓનેરામોલ પોલીસ સ્ટેશન ખાતેસોપવા તજવીજ કરવામાંઆવેલ છે.
આરોપીઓનો ગુન્હારહત ઈવતહાસ
(૧) આરોપી અશરફ ઉફેમુન્નો સ/ઓ મહમદભાઈ ાતેશેખ અર્ાઉ અમરાઈવાડી તથા મહેસાના
મજલ્લાના ઉંઝા પોલીસ સ્ટેશનમાંરીક્ષામાં પેસેન્જર બેસાડી ચોરી કરવાના ર્ુન્હામાં તથા દાણીલીમડા
પોલીસ સ્ટેશનમાંમારામારીના ર્ુનામાંપકડાયેલ છે.
(૨) આરોપી શેહાદ @ સાનુ સ/ઓ ઈકબાલભાઈ શરીફશા ાતે રદવાન અર્ાઉ અમરાઈવાડી
પોલીસ સ્ટેશનમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી ચોરી કરવાના ર્ુન્હામાં તથા ડી.સી.બી પોલીસ
સ્ટેશનમાં હમથયારના ર્ુનામાંપકડાયેલ છે.
(૩) આરોપી અબ્દુલભાઇ સ/ઓ ઉમરભાઇ મદરૂદીન ાતે અરબ અર્ાઉ સેટેલાઇટ તથા અમરાઈવાડી
તથા મહેસાણા બી.ડીવીજન તથા પાટણ મજલ્લાના મસધ્ધપુર તથા ર્ાંધીનર્ર મજલ્લાના અડાલજ
પોલીસ સ્ટેશનમાંરીક્ષામાંપેસેન્જર બેસાડી ચોરી કરવાના ર્ુન્હામાંપકડાયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ શહેરના રામોલ વવસ્તારમાાંપેસેન્જરોને રરક્ષામાાં બેસાડી તેઓની નજર ચુકવીચોરી કરતી ગેંગના ચાર સભ્યોનેચોરી કરેલ સોનાની ચેઇન તથા ઓટો રીક્ષા મળી કુ

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *